ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાષ્ટ્રીય લૉ યુનિવર્સિટીઓમાં માત્ર ક્લેટ-2020 હેઠળ નામાંકન કરવામાં આવશે : સુપ્રીમ કોર્ટ - એનએલએટીની પરીક્ષા રદ થઈ

સુપ્રીમ કોર્ટે એનએલએસઆઇયુ બેંગલુરુની તેના એલએલબી કોર્સમાં પ્રવેશ માટે અલગ પ્રવેશ પરીક્ષા લેવાની સૂચના રદ કરી દીધી છે.

etv bharat
રાષ્ટ્રીય લો યુનિવર્સિટીઓમાં માત્ર ક્લેટ-2020 હેઠળ નામાંકન કરવામાં આવશે : સુપ્રીમ કોર્ટ

By

Published : Sep 21, 2020, 1:57 PM IST

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે બેંગ્લુરુમાં નેશનલ લો સ્કૂલ ઓફ ઈન્ડિયા યુનિવર્સિટી (એનએલએસઆઇયુ) ની પ્રવેશ પરીક્ષા રદ કરવામાં આવે છે.

સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો કે રાષ્ટ્રીય લો યુનિવર્સિટીઓમાં પ્રવેશ સીએલએટી -2020 હેઠળ જ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details