ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, પેટાચૂંટણી માટે વિગતો શુક્રવારના રોજ જાહેર કરવામાં આવશે, તો વળી નામાંકન દાખલ કરવાની અંતિમ તારીખ 4 ઓક્ટોબર છે.
અહીં નામાંકનની ચકાસણી 5 ઓક્ટોબરના રોજ થશે, તથા નામાંકન પાછા ખેંચવાની તારીખ 7 ઓક્ટોબર છે.

સતારા લોકસભા સીટ પર પેટા ચૂંટણી એટલા માટે કરાવામાં આવી છે કે, અહીં એનસીપીના નેતા અને સાંસદ ઉદયનરાજે ભોસલે 14 સપ્ટેમ્બરના રોજ પોતાના પદેથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ ગયા હતા. ભોસલે છત્રપતિ શિવાજી મહારાજના વંશજ છે.
ભોસલે સતારા લોકસભા સીટ પર ત્રણ વાર 2009, 2014 અને 2019માં ચૂંટાયા હતા.