ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હું ઈચ્છું છું કે મોદીજી ફરી વડાપ્રધાન બનેઃ સપના ચૌધરી - KASHI

વારાણસી: લોકસભા ચૂંટણીના 7મા અને અંતિમ તબક્કાનું મતદાન 19 મે ના રોજ યોજાવવાનુું છે. ભાજપા પક્ષમાં વોટ કરવાની અપીલને લઇને સપના ચૌધરી શિવનગરી કાશી ખાતે પહોંચી છે.

મોદીની જીત માટે વારાણસીમાં ક્યો મંત્ર વાંચી રહી છે સપના ચૌધરી?

By

Published : May 18, 2019, 10:55 AM IST

Updated : May 18, 2019, 12:26 PM IST

સપના ચોધરી કાશી ખાતે પહોંચી હતી, જ્યાં તેને વિશ્વનાથ મંદિરમાં બાબાના દર્શન કર્યા હતા. બાબાના દર્શન કરવા સમયે સપના ચૌધરીએ કહ્યું કે, PM મોદી લોકસભા ચૂંટણી જીતીને ફરી એકવાર દેશના વડાપ્રધાન બનશે.

PM મોદીની જીત માટે ડાન્સર સપના ચૌધરી પણ હવે મેદાનમાં

જાણો, વારાણસીમાં શું બોલી સપના ચૌધરી

  • વારાણસીમાં આવવાનો હેતુ કાશી વિશ્વનાથના દર્શન કરવાનો હતો.

  • ભાજપા માટે વોટ માંગવા આવેલી સપના ચૌધરીએ જણાવ્યું કે, દેશ જાણે છે કે 2019ની લોકસભા ચૂંટણી ભાજપા જ જીતશે અને નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન બનશે.

  • આ દેશમાં મોદી સિવાય બીજો સારો કોઇ વિક્લ્પ નથી.

  • હાલમાં રાજનીતિમાં આવવાનો કોઇ ઇરાદો નથી, પરંંતુ જો ભવિષ્યમાં રાજનીતિમાં આવવું હશે તો ભાજપા પક્ષમાં જ જોડાઈશ.

  • આ ધરતી પર કલાકારોનો જે લોકલ જનતા સાથે કનેક્શન છે. તેવુ કોઇનુ પણ કનેક્શન ન હોઇ શકે. કોઇ પણ ટિપ્પણી ન કરવી જોઇએ જો તમે તેવુ બોલો તો તેનાથી ખબર પડે કે તમારો ઉચ્છેર કેવો છે.

Last Updated : May 18, 2019, 12:26 PM IST

ABOUT THE AUTHOR

...view details