ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શિવસેના નેતા સંજય રાઉતનો દાવો ' અમારી પાસે 165 ધારાસભ્યો'

મુંબઈઃ મહારાષ્ટ્રમાં રાજકીય ઉલટફેર સાથે શનિવારે દેવેન્દ્ર ફડણવીસે મુખ્યપ્રધાન પદે શપથ લીધા. બાદમાં કોંગ્રેસ-એનસીપી અને શિવસેનાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે ભાજપ અને અજિત પવારે ખોટી રીતે સરકાર બનાવી છે.

MAHARASHTRA NEWS MAHARASHTRA GOVERMENT FORMATION MAHARASHTRA POLITICAS MAHARASHTRA POLITICAL DRAMA MAHARASHTRA NEWS

By

Published : Nov 24, 2019, 12:10 PM IST

Updated : Nov 24, 2019, 6:27 PM IST

શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે કોંગ્રેસ-એનસીપી અને શિવસેના પાસે કુલ 165 ધારાસભ્યોનું સમર્થન છે. NCPના 49 એમ.એલ.એ. અમારી સાથે છે. સુપ્રીમ કોર્ટની સુનાવણી પહેલા સંજય રાઉતે પત્રકાર પરિષદમાં પોતાની વાત રજૂ કરી હતી. તેમણે કહ્યું કે શરદ પવાર એક રાષ્ટ્રીય નેતા છે. અજિત પવારે ખોટુ કાર્ય કર્યુ. આ ઉંમરમાં તેમણે શરદ પવારની પીઠ પર ઘા કર્યો છે.

Last Updated : Nov 24, 2019, 6:27 PM IST

ABOUT THE AUTHOR

...view details