નવી દિલ્હીઃ શાહીન બાગ પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શન બાદ આ મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા નિમણુક કરાયેલા પ્રવક્તાઓની આજે એક બેઠક યોજાશે. આ બેઠક અંતર્ગત બધા વરિષ્ઠ પ્રવક્તા સંજય હેગડેના નિવાસ સ્થાને મળશે.
આજે શાહીન બાગના પ્રદર્શનકારીઓના પ્રવક્તાને મળશે સંજય હેગડે - interlocutors
શાહીન બાગ મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા નિમણૂક કરાયેલા પ્રવક્તાઓની આજે બેઠક યોજાશે. તમામ વરિષ્ઠ પ્રવક્તા સંજય હેગડેના નિવાસ સ્થાને બેઠક કરશે.
આજે શાહીન બાગના પ્રદર્શનકારીઓના પ્રવક્તાને મળશે સંજય હેગડે
ઉલ્લેખનીય છે કે, સોમવારે સર્વોચ્ચ અદાલતે શાહીન બાગ નાગરિકતા સંશોધન કાયદાનો વિરાધ કરી રહેલા પ્રદર્શનકારીઓની સાથે વાત કરવા 3 પ્રવક્તાની નિમણૂક કરી હતી.