મુરેનામાં રેતી માફિયાઓ પર કાર્યવાહી કરવા ગયેલા ખનીજ વિભાગની ટીમ પર માફિયાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ખનીઝ વિભાગના અધિકારીઓ માંડ માંડ બચ્યા હતાં. માફિયાઓએ ખનિજ વિભાગના અધિકારીઓની ગાડી પર ટ્રેક્ટર ચઢાવવાની કોશિશ કરી હતી.
મધ્યપ્રદેશમાં માફિયાઓએ ખનીજ વિભાગના અધિકારી પર કર્યો હુમલો
મધ્યપ્રદેશઃ રાજ્યના મુરેનામાં રેતી માફિયાઓ પર કાર્યવાહી કરવા ગયેલા ખનીજ વિભાગની ટીમ પર માફિયાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ખનીઝ વિભાગના અધિકારીઓ માંડ માંડ બચ્યા હતા.
મધ્યપ્રદેશ સમાચાર
જોકે મામલો ઉગ્ર બનતા જ પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસ તુંરત ઘટનાસ્થળે પહોંચી હતી.