ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ કોંગ્રેસ સહિત ગાંધી પરીવાર પર શાબ્દિક પ્રહારો કર્યો છે. તેઓએ ગાંઘી પરીવાર વિશે મોટોખુલાસા કરવાની જાહેરાત કરતાતેમણે કહ્યું કે, આ પરીવાર કોઈ કામ કરતું નથી પરંતુ લાખો- કરોડો રુપિયા લાવે છે ક્યાંથી? કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધતા પાત્રાએ કહ્યું કે, હિંદુસ્તાનની રાજનીતિમાં રાહુલ ગાંધી કેવા પ્રકારના એસેટ છે, તે સૌ કોઈ જાણે છે.
ગાંધી પરીવારમાં કોઈ કામ કરતું નથી તો, કરોડો રુપિયા લાવે છે ક્યાંથી ? - politics
નવી દિલ્હી: ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ ગાંધી પરિવાર પર પ્રહાર કરતા જણાવ્યું કે, કેવી રીતે ગાંધી પરીવારે NSEL કૌભાંડ કરનારી કંપનીને પોતાનું ફાર્મ હાઉસ ભાડે આપ્યું હતું. ગાંધી પરીવારમાં કોઈ કામ કરતું નથી તો રૂપિયા ક્યાંથી આવે છે.
ફાઈલ ફોટો
તેઓએ કહ્યું કે, ઘણીવાર રાહુલને 'નોન પર્ફોર્મિંગ એસેટ' પણ કહેવામાં આવે છે.