ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઉત્તર પ્રદેશના સહરાનપુરમાં બસપા નેતાના ઘરે EDના દરોડા - ગુજરાતી સમાચાર

ઉત્તરપ્રદેશના સહરાનપુર બસપાના નેતા અને ઉદ્યોગપતિના ઘરે ઈડીએ દરોડા પાડ્યાં છે. તે દરમિયાન મીડિયાને પણ કવરેજથી અળગા રાખવામાં આવ્યા હતા.

ગુજરાતી સમાચાર
national news

By

Published : Oct 14, 2020, 3:31 PM IST

ઉત્તરપ્રદેશ : સરહારનપુરના બસપાના પૂર્વ વિઘાન પરિષદના સભ્ય અને ઉદ્યોગપતિના ઘરે EDએ દરોડા પાડ્યાં છે. ઈડીની ટીમ દરવાજો તોડી ઘરની અંદર ઘુસી હતી.

ઉત્તરપ્રદેશના સહરાનપુર બસપાના નેતાના ઘરે ઈડીના દરોડા
પોલીસ દ્વારા મીડિયાને પણ કવરેજ કરતા રોકવામાં આવ્યા હતા. હાલ ઈડીની ટીમની સાથે પોલીસ પણ ઘટના સ્થળે હાજર છે અને ઘરની તપાસ કરી રહી છે.સુત્રોના જણાવ્યા મુજબ બસપા નેતાના પરિવારનું કોઈ સભ્ય ઘરમાં હાજર નથી.

ABOUT THE AUTHOR

...view details