નવી દિલ્હીઃ વિદેશ પ્રધાન એસ. જય શંકરે સુપ્રીમ કૉર્ટમાં ક્યૂરિટ અરજી દાખલ કરી છે. જેમાં તેમણે કહ્યું છે કે, "જો સુપ્રીમ કૉર્ટ કોંગ્રેસ દ્વારા દાખલ કરેલી અરજી પર સુનાવણી કરે તો મને પણ તેમાં સામેલ કરે અને મારી વાત સાંભળે"
વિદેશ પ્રધાન જયશંકરની સુપ્રીમ કોર્ટમાં ક્યૂરિટ અરજી, કહ્યું- મારી વાત પણ સાંભળો - એસ જયશંકર ન્યૂઝ
વિદેશ પ્રધાન એસ. જયશંકરે સુપ્રીમ કોર્ટમાં એક ક્યૂરિટ અરજી દાખલ કરી છે. તેમણે રજૂઆત કરી છે કે, જ્યારે વિદેશ પ્રધાન ચૂંટણીના કેસની સુનાવણી થાય ત્યારે તેમનો પક્ષ સાંભળવામાં આવે."
s-jaishanka
નોંધનીય છે કે, કોંગ્રેસે વિદેશ પ્રધાનના રાજ્યસભાની ચૂંટણી અંગે અરજી દાખલ કરી હતી. જેને 4 ફેબ્રુઆરીએ ગુજરાત હાઈકૉર્ટે ફગાવી હતી.