મળતી માહિતી મુજબ આ હુમલાના પગલે કોઇ પણ જાતની નુકશાનીના સમાચાર સામે આવ્યા નથી. સૂત્રોના જણાવ્યાં અનુસાર મંગળવારના રોજ બગદાદના ગ્રીન જોનમાં રોકેટ દ્વારા હુમલો કરાયો હતો.
બગદાદ ફરી નિશાને, અમેરિકી દૂતાવાસ પાસે બે રોકેટ દ્વારા હુમલો - અમેરિકી દૂતાવાસ
બગદાદ : સુરક્ષા સુત્રોના જણાવ્યાં અનુસાર ઇરાકી રાજધાનીમાં અમેરિકી દુતાવાસ પાસે બે રોકેટ દ્વારા હુમલો કરાયો હતો.
બગદાદ ફરી નિશાને, અમેરિકી દૂતાવાસ પાસે બે રોકેટ દ્વારા હુમલો
ઇરાની જનરલ કાશિમ સુલેમાનીની મોત બાદ ઇરાન સતત અમેરીકા સામે બદલા લેવાની કોશીશ કરી રહ્યો છે. આ પહેલા પણ અમેરિકી દૂતાવાસ પર હુમલો કર્યો હતો.