રાજ્યના સીકર જિલ્લાના સંતોષપુરા ગામ નજીક ગમખ્વાર રોડ અકસ્માત સર્જાયો હતો. બસ રિંગસથી ખાટુ તરફ આવી રહી હતી તે દરમિયાન એક ટેમ્પો સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો.
રાજસ્થાનમાં બસ અને ટેમ્પો વચ્ચે અકસ્માત, 8ના મોત - સીકર જિલ્લાના સંતોષપુરા ગામ નજીક ગમખ્વાર રોડ અકસ્માત
રાજસ્થાનઃ સીકર જિલ્લામાં સંતોષપુરા ગામ નજીક બુધવારે ગમખ્વાર રોડ અકસ્માત સર્જાયો હતો. જેમાં 8 લોકોના મોત થયા છે. જ્યારે 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
rere
આ દુર્ઘટનામાં 8 લોકોના મોત થયા છે, જ્યારે 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલ લોકોનો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.