ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પુણે હાઈવે પર ગંભીર માર્ગ અકસ્માત, 6 મુસાફરોના મોત, 20થી વધુ ઘાયલ - પુણે-બેંગ્લુરુ હાઈવે

સતારાઃ મહારાષ્ટ્રના પુણે-બેંગ્લુરુ પર મોટો અકસ્માત સર્જાયો હતો. જેમાં બસ અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 6 લોકોના કરુણ મોત નિપજ્યા હતાં. તેમજ 20થી વધુ લોકો ઘાયલ થયા હતાં.

પુણે હાઈવે પર ગંભીર માર્ગ અકસ્માત, 6 મુસાફરોના મોત, 20થી વધુ ઘાયલ

By

Published : Sep 12, 2019, 12:18 PM IST

ગુરુવારે સવારે પુણે-બેંગ્લુરુ હાઈવે પર સતારા નજીક ટ્રક અને બસ વચ્ચે ટક્કર થઇ હતી. આ ઘટનામાં 6 લોકોનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતાં. તેમજ 20થી વધુ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી.

પુણે હાઈવે પર ગંભીર માર્ગ અકસ્માત, 6 મુસાફરોના મોત, 20થી વધુ ઘાયલ

પોલીસે ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતાં. તમામ મૃતકો બેંગ્લુરુની ટ્રાવેલ્સ એજન્સીની બસમાં તીર્થયાત્રાએ જઈ રહ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details