નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ભારતમાં આર્થિક સંકટને લઇને એક વાર ફરીથી કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે એક વીડિયો ટ્વીટ કરીને જીએસટીના મુદ્દે ટિપ્પણી કરી હતી.
GDP પર બોલ્યા રાહુલ, કહ્યું- ગબ્બર સિંહ ટેક્સથી આર્થિક સર્વનાશ થયો - ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ્સ
કોંગી નેતા રાહુલ ગાંધીએ ભારતમાં આર્થિક સંકટને લઇને એકવાર ફરીથી કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે એક વીડિયો ટ્વીટ કરીને જીએસટીના મુદ્દે ટિપ્પણી કરી છે. ભારતના કુલ ઘરેલું ઉત્પાદનમાં ઘટાડાને લઇને રાહુલ ગાંધીએ લખ્યું કે, GDP માં ઐતિહાસિક ઘટાડાનું મોટું કારણ છે, મોદી સરકારનો ગબ્બર સિંહ ટેક્સ...
Rahul Gandhi
ભારતના કુલ ઘરેલું ઉત્પાદનમાં ઘટાડાને લઇને રાહુલ ગાંધીએ લખ્યું કે, GDPમાં ઐતિહાસિક ઘટાડાનું મોટું કારણ છે, મોદી સરકારનો ગબ્બર સિંહ ટેક્સ છે.