- આજે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવદાની અંતિમ વિદાય, રાજકીય સન્માન સાથે થશે અંતિમ સંસ્કાર
- આજે અનંત ચર્તુદર્શી, ગણેશ ઉત્સવની પૂર્ણાવૃતિ, આજે ગણેશ વિસર્જન
- કોરોના વચ્ચે આજથી JEE મેઇન્સની પરીક્ષા, 10 લાખ બાળકો ભાગ લેશે
- આજથી દેશભરમાં કોરોના અનલોક-4 શરૂ, 7 સપ્ટેમ્બરથી મેટ્રો શરૂ, 21એ થિએટર ખુલશે
- સુશાંત કેસ: CBIનું રિયા અને શોવિકને પાંચમું સમન્સ, આજે ફરી બોલાવ્યાં
- પૂર્વ IPS સંજીવ ભટ્ટની ટ્રાયલ અરજી મુદ્દે આજે હાઈકોર્ટ ચૂકાદો આપશે
- 14 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી રાજ્યસભા સત્ર ચાલશે, રાષ્ટ્રપતિની મહોર
- જમ્મુ-કાશ્મીરના નૌશેરામાં ફરી પાકિસ્તાને યુદ્ધવિરામનું કર્યું ઉલ્લંઘન
- સુપ્રીમ કોર્ટે વિજય માલ્યાને 2 ઓક્ટોબરના રોજ અવમાનના કેસમાં હાજર થવા કહ્યું
- આજે શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડમાં વળતર ચૂકવણી મુદ્દે હાઈકોર્ટ ચૂકાદો આપી શકે છે
- આજે પ્રદેશ યુવા કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ, તો CR પાટીલ VHP કાર્યલયની મુલાકાતે
- આજથી વંદે ભારત મિશનનો છઠ્ઠો તબક્કો શરૂ, કેનેડા-ચીનથી 31 ફ્લાઈટમાં ભારતીયોને સ્વદેશ ફરશે
- આજથી કોરોના પૂર્વેના સ્લેબ પ્રમાણે EMIની ચૂકવણી, હવાઈ યાત્રા થોડી મોંઘી બનશે
- આજથી GST ચૂકવણીમાં મોડું કર્યુ તો ટેક્સ ચૂકવણી પર વ્યાજ લાગશે
એક ક્લિકમાં વાંચો આજના મહત્વના સમાચાર...
આજે 1લી સપ્ટેમ્બર છે. આજે ગણપતિ બાપાની વિદાય લેશે, કોરોનાને કારણે ગણેશ વિસર્જનના મોટા કાર્યક્રમ પર પ્રતિબંધ છે. દેશ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવદાના અંતિમ સંસ્કાર થશે,તો સુશાંત કેસમાં રિયા અને તેના ભાઈ શોવિક પર બધાની નજર રહેશે. વાંચો આજે બીજુ શું છે ખાસ?
એક ક્લિકમાં વાંચો આજના મહત્વના સમાચાર...