ગામ અને ગરીબનું છે બજેટ 2019: PM મોદી - nirmala sitharaman
નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારમને શુક્રવારે સામાન્ય બજેટ-2019 રજૂ કર્યું હતું. જ્યાર બાદ PM મોદીએ કહ્યું કે, આ બજેટ ન્યુ ઈન્ડિયા બનાવવામાં મહત્ત્વનું સાબિત થશે.
PM Modi
PM નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયાઃ
- સપનાનું ભારત બનવાની દિશામાં ઐતિહાસિક પગલા
- નૌજવાનો માટે નવી સંભાવનાઓના દરવાજા ખુલશે.
- વિકાસની રફ્તારની ઝડપ મળશે.
- ઉદ્યોગ અને ઉદ્યોગપતિઓનું મજબૂતિ શિક્ષણ સારું બનશે.
- AI અને સ્પેશના ક્ષેત્ર પણ સારા બનશે.
- પર્યાવરણ, ઈલેક્ટ્રિક મોબિલિટી અને સોલર સિસ્ટમ પર વિશેષ આત્મવિશ્વાસ અને ઉમ્મીદોથી ભરેલુ છે.