અહીં ઉલ્લેખનીય છે કે, જે મતદાન મથકો પર મતદાન દરમિયાન બૂથમાં ઈવીએમ તથા વીવીપેટમાં આવેલી ખરાબીના કારણે બે કલાક કે તેથી પણ વધારે સમય માટે આ બૂથ પ્રભાવિત થયા હતાં.
યુપીની ત્રણ મહત્ત્વની સીટ પર આવતી કાલે ફરી વખત મતદાન થશે - fifth phase
ન્યૂઝ ડેસ્ક: ઉત્તરપ્રદેશની શાહજહાંપુરના આઠ, હમીરપુરનું એક તથા આગરાના એક મતદાન મથક પર આવતી કાલે ફરી વખત મતદાન થશે.

file
આ તમામ મતદાન મથકો પર આવતી કાલે સવારે 10 વાગ્યાથી ફેર મતદાન કરવામાં આવશે. અહીં મહત્વનું છે આ તમામ મતદાન મથકો પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.