ગુજરાત

gujarat

ETV Bharat / bharat

CAA-NRC પ્રદર્શનો પાછળ 'ટુકડે-ટુકડે ગૈંગ' અને 'અર્બન નક્સલી' : કેન્દ્રીય પ્રધાન - કોંગ્રેસ

પટના : કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે CAA અને NRCને ધ્યાને લેતા 'પ્રાયોજિત' વિરોધ પ્રદર્શનો વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.

CAA-NRC પ્રદર્શનો પાછળ 'ટુકડે-ટુકડે ગૈંગ' અને 'અર્બન નક્સલી' : પ્રસાદ
CAA-NRC પ્રદર્શનો પાછળ 'ટુકડે-ટુકડે ગૈંગ' અને 'અર્બન નક્સલી' : પ્રસાદ

By

Published : Dec 22, 2019, 11:59 PM IST

પ્રસાદે દાવો કર્યો છે કે આ પ્રદર્શનોનું ' ટુકડે ટુકડે ગૈંગ ' અને ' અર્બન નક્સલિયો 'દ્વારા સમર્થન કરવામાં આવી રહ્યું છે.

કાયદા પ્રધાન પ્રસાદે પ્રેસને સંબોધન કરતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેઓએ આ મુદ્દા પર 'વોટ બેંકની રાજનીતિ' માટે કોંગ્રેસ પર ઢોંગ કરવાનો આક્ષેપ કર્યો.

તેઓએ આ મામલે RJD અંતર્ગત ઘણા વિચાર-વિમર્શના વિચારોને નકાર્યા છે. પ્રસાદે કહ્યું કે, 'અમે RJD ના બધા જ ઘટક દળોના નેતૃત્વની સાથે સંપર્કમાં છીએ. પક્ષના પ્રવક્તા કહે છે કે, તેનુ વધુ ગણવામાં આવતુ નથી.

કોઇના પણ નામ લીધા વગર પ્રસાદે કુમાર સહીત મુખ્યપ્રધાનોના નિવેદન પર નાખુશ થયા હતાં. કુમારે જાહેરાત કરી હતી કે તેઓ NRC ને તેના રાજ્યમાં લાગૂ થવા નહી દે.

ABOUT THE AUTHOR

...view details