ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લગ્ન પ્રસંગમાં બેકાબૂ ટ્રક ઘૂસ્યો, 8 લોકોના મોત જ્યારે 5 ઘાયલ થયાં - Halsi

ન્યૂઝ ડેસ્ક: બિહારના લખીસરાય જિલ્લાના હલસી ગામ પાસે ઝડપથી આવી રહેલા ટ્રકે 8 લોકોને અડફેટે લીધા હતા. આ ટ્રક વીજળીના થાંભલા સાથે અથડાયો હતો. આ ગમ્ખવાર અકસ્માતમાં 8 લોકોના મોત નિપજ્યા હતા તથા 5 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી.

બિહારમાં ગમ્ખવાર રોટ અક્સમાત સર્જાયો, ઘટનામાં 8 લોકોના મોત, 5 ઘાયલ

By

Published : Jul 11, 2019, 11:01 AM IST

જે લોકોના મોત નિપજ્યા છે, તે લોકો લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહ્યા હતા. મળતી માહિતી મુજબ હલસી પોસીલ વિસ્તારમાં લગ્ન હતા અને ત્યા આ ટ્રકે કાબુ ગુમાવતા લોકોને અડફેટે લીધા હતા. આ ઘટના બાદ ટ્રક ચાલક ફારાર થઇ ગયો હતો. આ ઘટનામાં 8 લોકોના મોત નિપજ્યા હતાઅને ઘાયલને સદર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બિહારમાં ગમ્ખવાર રોટ અક્સમાત સર્જાયો, ઘટનામાં 8 લોકોના મોત, 5 ઘાયલ

પોલીસને આ ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે સમગ્ર બાબતની વિગત મેળવી આગળની તપાસ શરૂ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details