ઉજ્જૈન: મર્યાદા પુરૂષોતમ ભગવાન રામ મંદિરનું નિર્માણકાર્ય અયોધ્યામાં થવા જઇ રહ્યું છે. જેને લઇને દેશભરમાં ખુશીનો માહોલ છે ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં આરતી દરમિયાન મુખ્યદ્વાર પર 1100 દીવડા પ્રગટાવવામાં આવ્યા હતાં.
અયોધ્યામાં રામમંદિરનું ભૂમિ પૂજન, ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં 1100 દીવડા પ્રગટાવાયા, જુઓ વીડિયો - Ram temple worship ceremony
ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં આરતી દરમિયાન મુખ્યદ્વાર પર 1100 દીવડા પ્રગટાવવામાં આવ્યા હતાં. અયોધ્યામાં રામ મંદિર ભૂમિ પૂજન સમારોહના અવસર પર આ દીપક પ્રગટાવવામાં આવ્યાં છે. મહાકાલ મંદિરના સભા મંડપ સ્થિત રામ મંદિરમાં આજે બપોરે 12 વાગ્યે મહાઆરતી પણ કરવામાં આવશે.
![અયોધ્યામાં રામમંદિરનું ભૂમિ પૂજન, ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં 1100 દીવડા પ્રગટાવાયા, જુઓ વીડિયો ઉજ્જૈન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8298304-205-8298304-1596592269261.jpg)
ઉજ્જૈન
ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં પુજારીઓએ મહાકાલ મંદિરમાં 1100 દીવડાઓ પ્રગટાવ્યા
અયોધ્યામાં રામ મંદિર ભૂમિ પૂજન સમારોહના અવસર પર આ દીપક પ્રગટાવવામાં આવ્યાં છે. મહાકાલ મંદિરના સભા મંડપ સ્થિત રામ મંદિરમાં આજે બપોરે 12 વાગ્યે મહાઆરતી પણ કરવામાં આવશે. ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં દિવાળીની જેમ ઉજવણી કરવામાં આવી હતી. તેમજ 1100 દીવડા મહાકાલ મંદિરમાં પ્રગટાવવામાં આવ્યા હતા. આજે બપોરે 12 વાગ્યે મહાઆરતી પણ કરવામાં આવશે.