શ્રીનગર: ભાજપના મહાસચિવ રામ માધવ, કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્રસિંહ અને અન્ય નેતાઓ રવિવારે બાંદીપોરા જિલ્લામાં વસીમ બારીના ઘરે પહોંચ્યા હતા અને તેમના પરિવારના સભ્યોને મળ્યા હતા.તેમની સાથે ભાજપના જમ્મુ-કાશ્મીર એકમના પ્રમુખ રવિન્દ્ર રૈના પણ હાજર હતા.
થોડા દિવસો પહેલા બાંદીપોરામાં આતંકવાદીઓએ ભાજપના નેતા વસીમ બારી, તેના પિતા અને ભાઈની ગોળીમારીને હત્યા કરી હતી.