ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રામ જન્મભૂમિ મામલો: પીસ પાર્ટીની સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ અરજી - ડૉ અયૂબ પીસ

નવી દિલ્હી: ગત વર્ષ 12 ડિસેમ્બરના રોજ હાઈકોર્ટની બેન્ચે અયોધ્યા મામલે દાખલ કરેલી 18 પુનઃવિચાર અરજીને રદ્દ કરી છે. હવે પીસ પાર્ટીએ રામ જન્મભૂમિ મામલે હાઈકોર્ટે ક્યૂરેટિવ અરજી કરી છે. તમેને જણાવી દઈએ કે, ક્યૂરેટિવ પિટીશન ત્યારે દાખલ કરવામાં આવે છે, જ્યારે સુપ્રીમ કોર્ટમાં પુનઃવિચાર અરજી રદ્દ કરવામાં આવે.

etv bharat
etv bharat

By

Published : Jan 21, 2020, 3:04 PM IST

અયોધ્યા મામલમાં 'પીસ પાર્ટી'એ હાઈકોર્ટમાં એક ક્યૂરેટિવ અરજી દાખલ કરી છે. ગત્ત 12 ડિસેમ્બરના રોજ હાઈકોર્ટની સંવૈધાનિક બેન્ચે અયોધ્યા મામલે દાખલ કરેલી તમામ 18 પુનઃવિચાર અરજી રદ્દ કરી હતી.

સૌથી પહેલા આપને જણાવવામાં આવે કે, ક્યૂરેટિવ અરજી ત્યારે દાખલ કરવામાં આવે છે. જ્યારે સુપ્રીમ કોર્ટમાં પુનઃવિચાર અરજી રદ્દ કરવામાં આવે છે. ક્યૂરેટિવ પિટીશન કોઈ પણ મામલે અંતિમ નિર્ણય હોય છે. જેમાં નિર્ણય આવ્યા બાદ આગળનો બધો જ માર્ગ બંધ થઈ જાય છે. ડૉ અયૂબ પીસ પાર્ટીના સંસ્થાપક છે. તેમણે વર્ષ 2008માં પીસ પાર્ટીની સ્થાપના કરી હતી. પીસ પાર્ટી ઉત્તરપ્રદેશની ક્ષેત્રીય પાર્ટી છે.

ABOUT THE AUTHOR

...view details