અગાઉ શ્રીનગરના હુમ્હામા વિસ્તારમાં પણ લાઈટ ઈન્ફેટી રેજિમેંટલ સેન્ટરમાં સેનાએ બે દિવસીય રૈલીનું આયોજન કર્યુ હતું. જેમાં હજારોની સંખ્યામાં ઉમેદવારો ભાગ લેવા પહોંચ્યા હતા.
શ્રીનગરમાં સૈન્ય ભરતી માટે રેલીનું આયોજન, હજારો યુવાનોએ લીધો ભાગ - two day rally was organized at Light Infinity Regimental Center in Humahama area
શ્રીનગરઃ જમ્મુના શ્રીનગરમાં ભારતીય સેનામાં જવાનોની ભરતી માટે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હજારો સ્થાનિક યુવાનોએ ભાગ લીધો હતો. જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવવા અને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાના નિર્ણય બાદ સૈન્ય ભરતી માટે આટલી મોટી સંખ્યામાં યુવાનોનું પહોંચવું મહત્વપૂર્ણ છે.
Rally organized for army recruitment in Srinagar
ઉલ્લેખનીય છે કે, કલમ 370 હટાવ્યા બાદ અને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાના નિર્ણય બાદ સેનામાં ભરતી થવા માટે આટલી મોટી સંખ્યામાં યુવાનોનું પહોંચવુ ખૂબ જ મહત્વપૂર્ણ છે.