રાકેશ અસ્થાનાને સોંપવામાં આવ્યો ડી.જી.નાર્કોટિક્સનો વધારાનો હવાલો - CBI
નવી દિલ્હી: CBI VS CBI વચ્ચે CBIના પૂર્વ સ્પેશલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને ડી.જી.નાર્કોટિક્સનો વધારાનો હવાલો સોપવામાં આવ્યું છે.આ અગાઉ સીવિલ અવિએશન સિક્યોરિટીના ડી.જી બનાવામાં આવ્યા હતા.જણાવી દઇએ કે તેઓ 1987 બેંચના IPS ઓફિસર છે.
![રાકેશ અસ્થાનાને સોંપવામાં આવ્યો ડી.જી.નાર્કોટિક્સનો વધારાનો હવાલો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4004381-thumbnail-3x2-dddd.jpg)
file photo
રાકેશ અસ્થાના CBI વિવાદ બાદ ચર્ચામાં આવ્યા હતા.રાકેશ આસ્થાના CBIના સ્પેશલ ડાયરેક્ટર રહી ચુક્યા છે.ઓક્ટોબર 2018માં CBI દ્વારા તેમના પર લાંચ લેવાનો કેસ નોંધવામાં આવ્યો હતો.CBI VS CBI વચ્ચે CBIના પૂર્વ સ્પેશલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને ડી.જી.નાર્કોટિક્સનો વધારાનો હવાલો સોપવામાં આવ્યું છે.આ અગાઉ સીવિલ અવિએશન સિક્યોરિટીના ડી.જી બનાવામાં આવ્યા હતા.જણાવી દઇએ કે તેઓ 1987 બેંચના IPS ઓફિસર છે