જમ્મુઃ ગુરુવારે ઇતિહાસની રચના કરવામાં આવશે, જ્યારે ન્યાયાધીશ રાજેશ ઓસ્વાલ ભારતીય બંધારણ હેઠળ જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે શપથ લેશે અને આ શપથ સમારોહ ઇન્ટરનેટ પર કોવિડ-19ની અસરના કારણેે પ્રસારિત કરવામાં આવશે.
આ અગાઉના તમામ હાઇકોર્ટના ન્યાયાધીશોએ રાજ્યના બંધારણ હેઠળ શપથ લીધા છે.