ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રક્ષાપ્રધાન રાજનાથ સિંહ લદ્દાખમાં પુલનું કર્યું ઉદ્વઘાટન, ટુરિસ્ટ માટે પુલ ખુલ્લો મુકાયો - પૂર્વી લદ્દાખમાં દુબુર્ક તથા દૌલત બેગ ઓલ્ડી એયરપોર્ટ

નવી દિલ્હી: રક્ષાપ્રધાન રાજનાથસિંહે સોમવારના રોજ પૂર્વી લદ્દાખમાં દુબુર્ક તથા દૌલત બેગ ઓલ્ડી એરપોર્ટના વચ્ચે આવેલા પુલનું ઉદ્ધાટન કર્યું હતું. આ પુલને ટુરિસ્ટ માટે ખુલ્લું મુકવામાં આવ્યો છે.

રક્ષાપ્રધાન રાજનાથ સિંહ લદ્દાખમાં પુલનું કર્યું ઉદ્ધાટ,ટુરિસ્ટ માટે પુલ ખુલ્લું મુકાયું

By

Published : Oct 21, 2019, 12:39 PM IST

Updated : Oct 21, 2019, 5:22 PM IST

રક્ષાપ્રધાને સોમવારે ટ્વિટ કરી કહ્યું હતું કે, નવી દિલ્હીથી લદ્દાખ માટે રવાના થઇ ગયા છે.તેમણે જણાવ્યું કે,તેઓ સેના પ્રમુખ બિપિન રાવતની સાથે સીમાની પાસે આવેલા વિસ્તારોની મુલાકાત લેશે.

રક્ષાપ્રધાન રાજનાથ સિંહ લદ્દાખમાં પુલનું કર્યું ઉદ્ધાટ,ટુરિસ્ટ માટે પુલ ખુલ્લું મુકાયું

તેમણે ટ્વિટ કરી કહ્યું કે,તેઓ શ્યોક નદી પર રણનીતિક રૂપથી મહત્વપૂર્ણ પુલનું ઉદ્ધાટન સમારોહમાં ભાગ લેશે.

રક્ષા પ્રધાન રાજનાથ સિંહ સોમવારના રોજ લદ્દાખમાં પુલનું કરશે ઉદ્ધાટન

કર્નલ ચ્યૂઇંગ શિનચેન પુલ નામક આ પુલ વાસ્તવિક નિયંત્રણ રેખાથી 45 કિમી પૂર્વમાં આવ્યું છે.

રક્ષાપ્રધાન રાજનાથ સિંહ લદ્દાખમાં પુલનું કર્યું ઉદ્ધાટ,ટુરિસ્ટ માટે પુલ ખુલ્લું મુકાયું

આ પુલ યાત્રાના સમયને લગભગ અડધો કરશે તથા સીમા વિસ્તાર તથા શ્યોક નદીની પાસે આવેલા ગામોના વિકાસમાં પણ મદદ કરશે.

રક્ષાપ્રધાન રાજનાથ સિંહ લદ્દાખમાં પુલનું કર્યું ઉદ્ધાટ,ટુરિસ્ટ માટે પુલ ખુલ્લું મુકાયું
Last Updated : Oct 21, 2019, 5:22 PM IST

ABOUT THE AUTHOR

...view details