નવી દિલ્હીઃ ભારતમાં કોરોના સંકટની સમીક્ષા કરવા માટે રાજનાથ સિંહે પ્રધાનોના સમુહ સાથે એક મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં કોરોના વાઇરસને લઇને હાલની સ્થિતિ પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.
ભારતમાં કોરોના સંકટની સમીક્ષા માટે રાજનાથસિંહે યોજી રિવ્યુ બેઠક - રાજનાથ સિંહની કોરોના અંગે રિવ્યુ બેઠક
ભારતમાં કોરોના સંકટની સમીક્ષ કરવા માટે રાજનાથ સિંહે મહત્વની બેઠકનું આયોજન કર્યું હતું.
![ભારતમાં કોરોના સંકટની સમીક્ષા માટે રાજનાથસિંહે યોજી રિવ્યુ બેઠક Etv Bharat, Gujarati News, Rajnath Singh, Covid 19 Review Meeting](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6839943-thumbnail-3x2-eqw.jpg)
rajnath-chairs-meeting-of-gom-over-corona-pandemic
આ પહેલા શુક્રવારે પણ પ્રધાનોના સમુહની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કોરોના વાઇરસના નિયંત્રણ પર વિસ્તૃત ચર્ચા-વિચારણ કરવામાં આવી હતી.
આ બેઠકમાં સ્વાસ્થય પ્રધાન ડૉ. હર્ષવર્ધન, રક્ષા કર્મચારીઓના પ્રમુખ (CDS) જનરલ બિપિન રાવત, વિદેશ પ્રધાન એસ. જયશંકર અને અન્ય મંત્રીઓ સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા.
Last Updated : Jun 4, 2020, 3:01 PM IST