ઉલ્લેખનીય છે કે, રજત શર્માએ DDCAના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે. ત્યારે આ રાજીનામા પાછળ તેમની સત્તા છિનવી લીવાનું કારણ સામે આવી રહ્યું છે.
રજત શર્માએ આપ્યું DDCAના અધ્યક્ષ પદ પરથી રાજીનામું - DDCA અધ્યક્ષ
દિલ્હી: રજત શર્માએ DDCAના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી ધરી દીધુ છે. પ્રાપ્ત વિગતો મુજબ પ્રખ્યાત પત્રકાર રજત શર્મા વિરુદ્ધ બાકી નિર્દેશકોના પ્રસ્તાવને મંજુર કરવાની સત્તા છિનવી લીધી હતી. જેના કારણે તેમણે રાજીનામું આપ્યાનું હોય શકે છે.
rajat sharma resigns As ddca president
રજત શર્માના રાજીનામાની જાણકારી DDCAના ટ્વિટર અકાઉન્ટ પરથી આપવામાં આવી છે. એવામાં પ્રશ્ર થાય છે કે સૌરવ ગાંગુલીના BCCIના અધ્યક્ષ બાદ શું બધુ વ્યવસ્થિત ચાલી રહ્યું છે..!?