- સચિન પાયલોટને રાજસ્થાનના નાયબ મુખ્યપ્રધાન પદ પરથી હટાવાયા
- રમેશ મીણા અને વિશ્વેન્દ્ર સિંહને પ્રધાન પદ પરથી હટાવયા
- ગોવિંદ ડોટાસરા હશે પીસીસીના નવા અધ્યક્ષ
રાજકીય સંકટ LIVE: સચિન પાયલોટ સહિત ત્રણ પ્રધાનનોના પદ છીનવાય, પીસીસીના નવા ચીફ ગોવિંદ ડોટાસરા - undefined
14:51 July 14
ટ્ટવીટર અકાઉન્ટ પરથી સચીન પાઈલોટે હટાવ્યુ DyCM અને પ્રદેશ અધ્યક્ષનું પદ, માત્ર MLA ટોંક રાખ્યુ
14:48 July 14
સચિન પાઈલોટનું ટ્વીટઃ સત્યને પરેશાન કરી શકાય, પરાજીત નહીં
13:46 July 14
બળવાખોરો વિરુદ્ધ કઠોર કાર્યવાહી
13:44 July 14
રાજસ્થાનના મુખ્યપ્રધાન રાજભવન જવા રવાના
- મુખ્યપ્રધાન અશોક ગેહલોત રાજભવન માટે રવાના
- ધારાસભ્યદળની બેઠક બાદ હોટલમાંથી રવાના
- રાજ્યપાલ પાસે મળવાનો માગ્યો સમય
13:30 July 14
રણદિપ સુરજેવાલાએ ભાજપ પર કર્યા આક્ષેપ
- રણદિપ સુરજેવાલાએ કહ્યું , ભાજપે રાજસ્થાનની જનતા દ્વારા ચૂટેલી સરકારને પાડવાના પ્રયાસ કર્યો છે.
- ભાજપ સત્તા અને ધનનો દૂરઉપયોગ કરી રહી છે.
- ભાજપ દેશની એજન્સી જેવી IT, ED વિગેરેનો દૂરઉપયોગ કરી રહી છે.
13:13 July 14
કોંગ્રેસ નેતા રણદિપસિંહ સુરજેવાલા સંબોધી રહ્યા છે પત્રકાર પરિષદ
- કોંગ્રેસ નેતા રણદિપસિંહ સુરજેવાલા સંબોધી રહ્યા છે પત્રકાર પરિષદ
12:53 July 14
બળવાખોરો વિરૂદ્ધ કાર્યવાહીનો પ્રસ્તાવ પારિત
- સોમવારે થયેલી ધારાસભ્યદળની બેઠકમાં રાખવામાં આવ્યો હતો પ્રસ્તાવ
- મંગળવારે ફરી ઉઠી માગ, તો પ્રસ્તાવ પર લાગી મહોર
- હવે બળવાખોરોને શિસ્ત કાર્યવાહીની નોટિસ અપાશે
- સંગઠન મહામંત્રી કે સી વેણુગોપાલ ફટકારશે નોટિસ
12:21 July 14
હોટલ ફેયરમાઉંટમાં કોંગ્રેસના ધારાસભ્યદળની બેઠક શરૂ
- બેઠકમાં ન પહોંચ્યા સચિન પાયલોટ અને તેના સમર્થકો
- મુખ્યપ્રધાન અશોક ગેહલોત સહિત અનેક દિગ્ગજ નેતાઓ હાજર
- ગેહલોત જૂથના ધારાસભ્યો પણ હાજર
11:55 July 14
રાજસ્થાનમાં શરૂ થઈ કોંગ્રેસના ધારાસભ્યદળની બેઠક
- રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને પી. ચિદમ્બરમ, અહેમદ પટેલ સહિતના નેતાઓએ અનેકવાર કરી સચિન સાથે વાત
TAGGED:
Rajasthan politicle crisis