રાહુલ ગાંધી ગમે ત્યાં જાય તેમને જોવા લોકોની ભીડ એકઠી થાય છે. એવી જ પરિસ્થિતિ દિલ્હીના બંગાળી માર્કેટમાં પણ સર્જાય હતી.
હળવાશની પળોઃ રાહુલ ગાંધી ભાણેજ સાથે માર્કેટમાં ગયા - rahul seen with daughter of priyanka
નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દિલ્હીના બંગાળી માર્કેટમાં ટહેલતા જોવા મળ્યા હતાં. તેઓ પ્રિયંકા ગાંધી વાડ્રાના બાળકો સાથે ત્યાં ગયા હતા.
હળવાશની પળોઃ રાહુલ ગાંધી ભાણેજ સાથે માર્કેટમાં ગયા
રાહુલ ગાંધી બંગાળી માર્કેટમાં મિઠાઈ અથવા તો ચાટ ખાવા હંમેશઆ આવે છે. આ વિસ્તાર મંડી હાઉસની બિલકુલ પાસે છે. રાહુલ ગાંધી કોઈ હોટલમાં ગયા કે નહીં તે અંગે જાણકારી પ્રાપ્ત નથી થઈ.