ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાહુલ ગાંધીએ ગુજરાત અને મહારાષ્ટ્ર સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી - રાહુલગાંધી ન્યૂઝ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર અને ગુજરાતની જનતાને બંને રાજ્યોના સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી હતી.

foundation day
foundation day

By

Published : May 1, 2020, 1:37 PM IST

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે મહારાષ્ટ્ર અને ગુજરાતની જનતાને બંને રાજ્યોના સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી છે.

ટ્વીટ કરતાં કોંગ્રેસ નેતાએ કહ્યું કે, "મહારાષ્ટ્રના સ્થાપના દિવસ પર દરેકને અભિનંદન અને શુભેચ્છાઓ."

તેમણે એક બીજા ટ્વિટમાં કહ્યું કે, ગુજરાતના સ્થાપના દિવસ પર દરેકને શુભેચ્છાઓ અને અભિનંદન.

1 મે એ બંને સંબંધિત રાજ્યોમાં મહારાષ્ટ્ર દિવસ અને ગુજરાત દિવસ તરીકે ઉજવવામાં આવે છે, આ દિવસે મહારાષ્ટ્ર રાજ્યની રચના થઈ હતી.

1960 માં, બોમ્બે પુનઃસંગઠન અધિનિયમ, ભારતની સંસદ દ્વારા બહુભાષી રાજ્યના બોમ્બે રાજ્યને ગુજરાત અને મહારાષ્ટ્રમાં વહેંચવા માટે પસાર કરવામાં આવ્યો. આ કાયદો 1 મે, 1960 ના રોજ અમલમાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details