રાહુલ ગાંધી આજે ઓડિશાની મુલાકાતે, બારગઢમાં જનસંબોઘન કરશે
ભુવનેશ્વર : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ઓડિશાના પ્રવાસે જશે. જ્યાં તેઓ બારગઢ જિલ્લામાં એક જનસભાને સંબોધન કરશે. પાર્ટીના જણાવ્યા અનુસાર ઓડિશા કોંગ્રેસના પ્રમુખની સાથે છત્તીસગઢના પ્રધાન ટી.એસ.સિંહ દેવ દ્વારા જનસભા સ્થળની સમીક્ષા કરવામાં આવી હતી.
file photo
તેમણે આ અંગે જણાવ્યું કે, ગાંધી છેલ્લે 2015માં બારગઢ આવ્યા હતા. અહીં આ સભામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ખેડૂતોને લાગતા પ્રશ્નો વિશે ચર્ચા કરી શકે છે.