રાહુલ ગાંધીએ અલવર દુષ્કર્મ પીડિતાના પરિવાર સાથે કરી મુલાકાત - Ashok Gehlot
રાજસ્થાન: રાજ્યના થાનાગાજીમાં આજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દુષ્કર્મ પીડિતાના પરિજનોને મળવા આવ્યા હતા. અલવરમાં રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, " મારી દુષ્કર્મ પીડિતાના પરિવાર સાથે મુલાકાત થઇ છે, અશોક ગેહલોત સાથે આ મુદ્દે વાત પણ ચાલી રહી છે.
rahul
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ મારા માટે કોઇ રાજકીય મુદ્દો નથી પરંતુ તે છતાં પીડિતાના પરિવારને યોગ્ય ન્યાય મળે તે માટે હું બનતા પ્રયાસ કરીશ. આરોપીને જરુરથી સજા મળશે.