આ પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કોઝીકોડ બેંગલૂરુ રાષ્ટ્રીય રાજમાર્ગ પર રાત્રિના પરિવહન પ્રતિબંધની સામે અનિશ્ચિતકાળના ઉપવાસ પર બેઠેલા પ્રદર્શનકારીઓનું રવિવારે સમર્થન કર્યું હતું.
બાંદીપુર ટાઇગર રાષ્ટ્રીય અભ્યારણથી થઈને રાષ્ટ્રીય રાજમાર્ગ પર રાત્રિના સમયે વાહનોની અવર જવર પર સરકારે રોક લગાવી દીધી છે. જેથી આ વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાક દિવસોથી વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે.