નવી દિલ્હીઃ રાજ્યસભા ચૂંટણીને લઈ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટીના નેતાઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ચર્ચા કરી હતી. મળતી માહિતી અનુસાર, રાહુલે નેતાઓ સાથે રાજ્યસભાની ચૂંટણીના પ્રચારમાં પોતાનો સમય અને યોગદાન આપવાનો ભરોસો આપ્યો હતો. રાહુલે જણાવ્યું હતું કે, 'આપણે લડીશું અને સરકાર બનાવીશું'.
રાજ્યસભા ચૂંટણી મુદ્દે રાહુલ ગાંધીએ બિહારના નેતાઓ સાથે કરી વર્ચુઅલ ચર્ચા - કોગ્રેસ નેતા
રાજ્યસભા ચૂંટણીને લઈ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને બ પાર્ટીના નેતાઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ચર્ચા કરી હતી.
Rahul Gandhi
આ બેઠક દરમિયાન બિહર રાજ્યસભા સાંસદ અખિલેશ પ્રસાદ સિંહે કહ્યું હતું કે, રામવિલાસ પાસવાન તેમની સાથે વાત કરી રહ્યાં છે. જેના પરથી અટકળો ચાલે છે કે, રામવિલાસ પાસવાન ચૂંટણી પહેલા કોંગ્રેસ સાથે સંપર્ક કરવા ઈચ્છે છે. જો કે, આ અંગે રાહુલ ગાંધીએ કોઈ પણ પ્રતિક્રિયા આપી નથી.