જમ્મુ કાશ્મીરના રાજ્યપાલની ગોવામાં બદલી કરવામાં આવી છે. ગિરિશ ચંદ્ર મુર્મૂને જમ્મુ કાશ્મીરના નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.
જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકની ગોવામાં બદલી - ગિરિશ ચંદ્ર માથુર લદાખના નવા રાજ્યપાલ
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકને ગોવા ટ્રાન્સફર કર્યા છે. જેને લઇનેે ગિરિશ ચંદ્ર મુર્મૂ જમ્મુ કાશ્મીરના ઉપ રાજ્યપાલ બનશે.
![જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકની ગોવામાં બદલી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4870334-thumbnail-3x2-girish.jpg)
satypal malik
ઉલ્લેખનીય છે કે, ગિરિશ ચંદ્ર માથુર પાસે લદાખનો પણ પ્રભાર રહેશે.
નોંધનીય છે કે, મિઝોરમના નવા રાજ્યપાલ પી શ્રીધરન પિલ્લઈ બનશે.