ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM મોદી જલ્લાદ, BJP-JDU ગટરના કીડા જેવા છે: રાબડી દેવી - nitish kumar

પટના: બિહારના પૂર્વ મુખ્ય પ્રધાન રાબડી દેવીએ PM મોદી અને જનતા દળ યુનાઇટેડ (JDU) પર પ્રહાર કર્યો છે. રાબડી દેવીએ PM મોદીની સરખામણી જલ્લાદ સાથે કરી છે. રાબડીએ કહ્યું કે, JDU વાળા નાળાના કીડા જેવા છે. RJD નેતા રાબડી દેવીએ મોદીને જલ્લાદ ગણાવતા કહ્યું કે, તેઓ કંઈ પણ કરી શકે છે. મોદીને ખુંખાર પણ કહ્યા.

ફાઈલ ફોટો

By

Published : May 8, 2019, 3:25 PM IST

જણાવી દઈ કે, પ્રિયંકા ગાંધી દ્વારા મોદીને દુર્યોધન કહેવા પર રાબડીએ કહ્યું કે, પ્રિયંકાએ PM મોદીને દુર્યોધન સાથે સરખાવીને ખોટું કર્યું. બીજી ભાષામાં બોલવી જોઈએ, તે બઘા જલ્લાદ છે, જે જ્જ અને પત્રકારને મારી નાખે છે, અપહરણ કરી લેશે. આવા માણસને મન અને વિચાર કેવા હશે, ખુખાર થશે. રાબડીએ કહ્યું કે, ભાજપ અને JDU બંને પાર્ટીઓ નાળાની કિડા જેવી છે.

મોદી જલ્લાદ જેવા છે: રાબડી દેવી

ઉલ્લેખનીય છે કે, રાબડીએ કહ્યું કે, પાંચ વર્ષ 2014માં વિકાસ લઈને આવ્યા હતા અને દેશનો વિનાશ કરીને જઈ રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details