રાજકોટઃ શહેરમાં રાષ્ટ્રયુવા મંચ વિરૂદ્ધના પોસ્ટરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યાં છે. મહત્વનું છે કે, પાસ કન્વીનર હાર્દિક પટેલ, વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને કનૈયા કુમારના ફોટા પર ખોટા નિશાન સાથેના પોસ્ટરો પણ વાઈરલ થયા છે. સાથે આ પોસ્ટરોમાં દેશની એકતાનો વિરોધીઓનો વિરોધ કરતા રાજકોટ બચાવોના સુત્રો પણ લખવામાં આવ્યા હતાં. બીજી તરફ જાહેર જનતાને આ અંગે આગામી 13મી ફેબ્રુઆરીએ રેલી અને સભા દ્વારા વિરોધ કરવામા આવનાર હોવાનું પણ સોશિયલ મીડિયા દ્વારા જ વાયરલ કરવામાં આવ્યું હતું.
રાજકોટમાં હાર્દિક, જીગ્નેશ અને કનૈયાની સભા પહેલા સર્જાયો વિરોધ - cm
રાજકોટઃ શહેરમાં રાષ્ટ્રયુવા મંચ વિરૂદ્ધના પોસ્ટરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યાં છે. મહત્વનું છે કે, પાસ કન્વીનર હાર્દિક પટેલ, વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને કનૈયા કુમારના ફોટા પર ખોટા નિશાન સાથેના પોસ્ટરો પણ વાઈરલ થયા છે. સાથે આ પોસ્ટરોમાં દેશની એકતાનો વિરોધીઓનો વિરોધ કરતા રાજકોટ બચાવોના સુત્રો પણ લખવામાં આવ્યા હતાં. બીજી તરફ જાહેર જનતાને આ અંગે આગામી 13મી ફેબ્રુઆરીએ રેલી અને સભા દ્વારા વિરોધ કરવામા આવનાર હોવાનું પણ સોશિયલ મીડિયા દ્વારા જ વાયરલ કરવામાં આવ્યું હતું.
aropi
હાંલમા રાષ્ટ્રવાદી યુવા મંચ વિરૂદ્ધના પોસ્ટર સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યાં છે, સાથે જ હાર્દિક પટેલ, જીગ્નેશ મેવાણી અને કનૈયા કુમારના દેશ બચાવોની જગ્યાએ રાજકોટ બચાવોના સુત્રો લખાણના ફોટા પણ વાઈરલ થઈ રહ્યાં છે. મહત્વનું છે કે, આ નિશાન અને પોસ્ટરો દ્વારા દેશ અને દેશની એકતા વિરોધી તત્વોનો વિરોધ કરવામાં આવ્યો છે.