ચંદીગઢ: પંજાબના પઠાણકોટથી લશ્કર-એ-તૈયબના બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કાશ્મીર ખીણમાં હથિયારોની દાણચોરીના મોટા પ્રયત્નોને નિષ્ફળ બનાવ્યો હતો.
પઠાણકોટથી લશ્કરના બે આતંકીઓ ઝડપાયા, મોટા પ્રમાણમાં વિસ્ફોટક મળ્યા - પઠાણકોટમાં આતંકીઓ ઝડપાયા
પંજાબના પઠાણકોટથી લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કાશ્મીર ખીણમાં હથિયારોની દાણચોરીના મોટા પ્રયત્નોને નિષ્ફળ બનાવ્યો હતો.

પઠાણકોટથી લશ્કરના બે આતંકીઓ ઝડપાયા
પોલીસે આતંકવાદીઓ પાસેથી દસ ગ્રેનેડ, બે- AK-47 રાઇફલ અને 60 જીવંત કારતુસ કબજે કર્યા છે. આતંકવાદીઓનીની ઓળખ આમિર હુસેન વાની અને વસીમ હસન વાની તરીકે થઈ છે.