પુણે: મહારાષ્ટ્રના પુણે સ્થિત કેમિકલ ફેક્ટરીમાં આજે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આ ફેક્ટરી કુરકુંભ એમઆઈડીસી વિસ્તારમાં છે.
મહારાષ્ટ્રના પુણેની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી - પુણેની કેમિકલ ફેક્ટરીમાં લાગી આગ
મહારાષ્ટ્રની પુણેની કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી હતી. આગને કાબૂમાં લેવા ત્રણ ફાયરની ગાડીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
મહારાષ્ટ્રના પુણેની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી
કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગને કાબૂમાં લેવા ત્રણ ફાયરની ગાડીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ કંપનીની ઓળખ કુસુમ કેમિકલ કંપની તરીકે કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ આ કારખાનું જે વિસ્તારમાં આવેલું છે, ત્યાં ઘણી કેમિકલ કંપનીઓ આવેલી છે.