નવી દિલ્હીઃ પુલવામાં હુમલાનું આજે એક વર્ષ પૂર્ણ થયું છે. ત્યારે હુમલામાં શહીદ જવાનોને અનેક રાજકીય નેતાઓ શ્રંદ્ધાંજલી અર્પી રહ્યાં છે. PM મોદીએ પણ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
પુલવામા હુમલામાં શહીદ જવાનોને PM મોદીએ અર્પી શ્રદ્ધાંજલી
આજે પુલવામા હુમલામાં શહીદ 40 જવાનોની પહેલી પુણ્યતિથી છે. રાજકીય નેતાઓ સહિત અનેક લોકો સોશિયલ મીડિઆ પર શ્રદ્ધાંજલી અર્પણ કરી રહ્યાં છે. ત્યારે PM મોદીએ પણ શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરી છે.
આજે 14 ફેબ્રુઆઆરી એ માત્ર પ્રેમનો દિવસ નહીં... પણ શહાદત, ત્યાગ અને બલિદાનનો પણ દિવસ છે. આજથી એક વર્ષ પહેલા આ દિવસે પુલવામા હુમલો થયો થયો હતો. જેમાં 40 જવાન શહીદ થયા હતા. જેથી આજે અનેક અનેક રાજકીય નેતાઓ સોશિયલ મીડિયા પર શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરી રહ્યાં છે. PM મોદીએ પણ ટ્વીટ કરીને શહીદોને શ્રદ્ધાંજલી આપી હતી.
PM મોદીએ ટ્વીટમાં લખ્યું હતું કે, "દેશનું સુરક્ષા માટે જીવ હોમનાર જવાન ત્યાગને હું ક્યારેય નહીં ભૂલું" આમ, દિગ્ગજ નેતઓ દેશના વીર જવાનોને શ્રદ્ધાંજલી આપી હતી.