પુડુચેરીઃ કોરોનાના વધતાં સંક્રમણને ધ્યાને લઈ તમિલનાડુના મુખ્યપ્રધાન વી નારાયણસામીએ કહ્યું કે તમિલનાડુમાં કુડ્ડાલોર અને વિલ્લુપુરમ સાથેની પુડુચેરીની સીમાઓને બુધવારે સીલ કરવામાં આવી છે.
મુખ્યપ્રધાન નારાયણસામીએ કહ્યું કે માત્ર મેડિકલ સેવાઓ માટે જ પુડુચેરીમાં પ્રવેશ કરવાની અનુમતિ આપવામાં આવશે. ચેન્નઈથી ઈ પાસની સુવિદા આપવામાં નહી આવે.