પ્રિયંકાએ કહ્યું કે, મોદીએ પોતાના કામકાજનો હિસાબ નથી આપી રહ્યા, BJP સરકારના રાજમાં રોજગારીમાં પણ ઘટાડો થયો છે. પરંતુ તેઓ આ વિશે કોઇ વાત જ નથી કરી રહ્યા. BJPના દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે.
પ્રિયંકા ગાંધીએ કહ્યું, અમિતાભ બચ્ચનને પણ PM બનાવી શકાય - Priyanka gandhi
ન્યૂઝ ડેસ્ક: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં રોડ શો દરમિયાન PM મોદી મોદી પર કટાક્ષ કર્યુ અને કહ્યું કે PM મોદી નેતા નહી, અભિનેતા છે અને તેવું હોય તો અમિતાભ બચ્ચનને પણ PM બનાવી શકાય.
![પ્રિયંકા ગાંધીએ કહ્યું, અમિતાભ બચ્ચનને પણ PM બનાવી શકાય](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3307672-thumbnail-3x2-jj.jpg)
UP
ખેડુતોને યાદ કરતા પ્રિયકાએ જણાવ્યું કે, તેમને પાકના યોગ્ય ભાવ નથી મળી શકતા. યુવાનોને રોજગાર નથી મળી શકતો. આ જ મોદી સરકારની સિદ્ધિઓ.