સોનભદ્ર સામુહિક હત્યાકાંડમાં બુધવારે પ્રિયંકા ગાંધીએ ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી. આજે તેઓ અહીં પીડિત પરિવારોને મળવા જઈ રહ્યાં હતા.
સોનભદ્ર ગોળીકાંડઃ પ્રિયંકા ગાંધીના ધરણાં બાદ પોલીસ દ્વારા રોકવામાં આવ્યા - varansi
વારાણસીઃ સોનભદ્રમાં બુધવારે થયેલા સામુહિક હત્યાકાંડ મુદ્દે પ્રિયંકા ગાંધી શુક્રવારે વારાણસી સ્થિત બીએચયુ ટ્રોમા સેન્ટરમાં ખસેડાયેલા ઈજાગ્રસ્તોને મળવા પહોંચ્યા હતા. બાદમાં તેઓ જ્યારે પીડિત પરિવારોને મળવા જતાં હતા તે દરમિયાન તેમને રોકવામાં આવતા તેઓ ધરણાં પર બેઠાં હતા, જેથી પોલીસે તેમની અટકાયત કરી છે.
સોનભદ્ર ગોળીકાંડઃ પ્રિયંકા ગાંધીના ધરણાં બાદ પોલીસ અટકાયત, પીડિત પરિવારોને મળવા જતાં હતા કોંગ્રેસ મહાસચિવ
જ્યાં તેમને રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેથી કોંગ્રેસ મહાસચિવ રસ્તા વચ્ચે સમર્થકો સાથે ધરણાં પર બેસી ગયા હતા. બાદમાં પોલીસે પ્રિયંકા ગાંધીની અટકાયત કરી હતી.
Last Updated : Jul 19, 2019, 12:54 PM IST