અરવિંદ બોબડે 18 નવેમ્બરે મુખ્ય ન્યાયધીશ તરિકે શપશ લેશે. તેમનો કાર્યકાળ 18 મહિનાનો રહેશે. અરવિંદ બોબડે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ બાદ ન્યાયાલયમાં સૌથી વરિષ્ઠ નેતા છે.
જસ્ટિસ શરદ અરવિંદ બોબડે બનશે દેશના આગામી મુખ્ય ન્યાયધીશ - આગામી મુખ્ય ન્યાયધીશ
નવી દિલ્હીઃ રાષ્ટ્રતિ રામનાથ કોવિંદે જસ્ટિસ શરદ અરવિંદ બોબડેના આગામી મુખ્ય ન્યાયધિશ બનવાના વોરંટ પર હસ્તાક્ષર કર્યા છે. બોબડે દેશના 47માં મુખ્ય ન્યાયધિશ બનશે.
rwewer
નોંધનીય છે કે રંજન ગોગોઈએ ગત વર્ષ 3 ઓક્ટોબરે ભારતના 46માં મુખ્ય ન્યાયધીશ તરિકે શપશ લીધા હતા. તેમનો કાર્યકાળ 17 નવેમ્બરના રોજ પુર્ણ થાય છે. રંજન ગોગોઈનો કાર્યકાળ 13 મહિના અને 15 દિવસનો રહ્યો.