ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બાગપત દુષ્કર્મ પીડિતાના ઘરે લગાવાયું પોસ્ટર, ઉન્નાવકાંડના પુનરાવર્તનની ધમકી - rap cases in up

ઉત્તર પ્રદેશ: બાગપત જિલ્લામાં રહેતી યુવતી સાથે એકાદ વર્ષ પહેલા કેટલાક નરાધમોએ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. પીડિતાની કોર્ટમાં જુબાની પહેલા જ તેના ઘરની બહાર ધમકી ભર્યું પોસ્ટર લગાવાયું છે. જેમાં ઉન્નાવકાંડના પુનરાવર્તનની ધમકી અપાઈ છે.

poster pasted at-the house of rape victim in baghpat
બાગપત દુષ્કર્મ પીડિતાના ઘરે લગાવાયુ પોસ્ટર, ઉન્નાવકાંડના પુનરાવર્તનની ધમકી

By

Published : Dec 12, 2019, 8:57 PM IST

જિલ્લામાં રહેતી યુવતી સાથે એક વર્ષ પહેલા કેટલાક નરાધમો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જે આરોપીઓએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું, તે પીડિતાના ગામના રહેવાસી હતા. પીડિતાની જુબાની પહેલા તેના ઘરની બહાર ધમકી આપતુ પોસ્ટર લગાવાયું છે. જેમાં ઉન્નાવકાંડના પુનરાવર્તનની ધમકી અપાઈ છે, આ મુદ્દે ઘટના બાદ દિલ્હી કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જેમાં 13 ડિસેમ્બરે ન્યાયાલયમાં યુવતીનું નિવેદન નોંધાશે.

ABOUT THE AUTHOR

...view details