ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પ્રણવ મુખર્જીનું રાજકીય વિવેચન કે જેના કારણે તેમને ભારતના વડાપ્રધાન ન બનાવાયા - પ્રણવ મુખર્જીનું રાજકીય વિવેચન

વર્ષ 2004માં કોંગ્રેસના  પ્રમુખ સોનિયા ગાંધીએ ભાજપ સરકારને હટાવ્યા બાદ વડાપ્રધાન તરીકે અનપેક્ષિત  રીતે  મનમોહનસિંગનું નામ નક્કી કર્યુ હતુ. જે તમામ લોકો માટે આંચકાજનક હતુ ખાસ કરીને પ્રણવ મુખર્જી માટે . આ વાતનો ઉલ્લેખ પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંગે પ્રણવ મુખર્જીની પુસ્તક  કોલીએસન વર્ષ 1998-12 ઇન દિલ્હીના વિમોચન પ્રસંગે કહી હતી.

Political discource which stopped Pranab Mukherjee to become a Prime Minister of India
પ્રણવ મુખર્જીનું રાજકીય વિવેચન કે જેના કારણે તેમને ભારતના વડાપ્રધાન ન બનાવાયા

By

Published : Aug 31, 2020, 6:31 PM IST

ન્યૂઝ ડેસ્કઃ સંભવિત સવાલ ઉઠે છે કે લોકસભાની ચૂંટણીમાં પાર્ટીની જીત બાદ વર્ષ 2004માં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તેમને વડાપ્રધાન કેમ ન બનાવ્યા.. તેમના બદલે મનમોહનસિંગને વડાપ્રધાન પદ માટે પસંદ કરવાને નિર્ણય લીધો હતો.

વર્ષ 2004માં કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધીએ ભાજપ સરકારને હટાવ્યા બાદ વડાપ્રધાન તરીકે અનપેક્ષિત રીતે મનમોહનસિંગનું નામ નક્કી કર્યુ હતુ. જે તમામ લોકો માટે આંચકાજનક હતુ ખાસ કરીને પ્રણવ મુખર્જી માટે . આ વાતનો ઉલ્લેખ પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંગે પ્રણવ મુખર્જીની પુસ્તક કોલીએસન વર્ષ 1998-12 ઇન દિલ્હીના વિમોચન પ્રસંગે કહી હતી.

મનમોહનસિંગે કહ્યુ હતુ કે “ જ્યારે મને વડાપ્રધાન બનાવવામાં આવ્યો ત્યારે પ્રણવ મુખર્જી નારાજ હતા. જ્યારે વડાપ્રધાન બનવામાં મારી પસંદગી થઇ ત્યારે મુખર્જી મારાથી વરિષ્ઠ હતા. ” તેમણે એમ પણ કહ્યુ હતુ કે તે પસંદગીથી રાજકારણમાં આવેલા છે જેથી તેમનામાં કેટલીક રાજકીય બાબતો સ્વભાવિક રીતે ઘડાયેલી હોય અને હુ અકસ્માતે અકસ્માતથી રાજકારણી બન્યો હતો. માટે તેઓ વડાપ્રધાન બનવા માટે વધુ લાયક હતા. પરંતુ, તેઓ જાણતા હતા કે મારી પાસે કોઇ વિકલ્પ નહોતો. ”

મનમોહનસિંગે કહ્યુ હતુ કે " તેમની પાસે આ બાબતને લઇને અસ્વસ્થ થવાનું કારણ હતુ ..પરંતુ, તેમણે મને માન આપ્યુ અને અમારો સંબધ મજબુત છે અને તે જીવીશુ ત્યાં સુધી ચાલુ રહેશે. "

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ એક મુલાકાતમાં કહ્યું હતું કે "હિંદી પ્રત્યેની તેમની સમજણ અભાવ અને રાજ્યસભામાં તેમના લાંબા કાર્યકાળના કારણે તેમણે તેમને દેશના વડા પ્રધાન બનવા માટે તેમને અયોગ્ય દર્શાવાયા હતા."

તેઓ શા માટે વડાપ્રધાન ન બની શક્યાઃ

· વર્ષ 1984ના ઓક્ટોબર મહિનાના અંતમાં, જ્યારે ઇન્દિરા ગાંધીની હત્યાનો સંદેશ મળ્યો ત્યારે મુખર્જી અને રાજીવ ગાંધી પશ્ચિમ બંગાળની મુલાકાતે હતા.

· તેમના પુસ્તક “ટબ્લુયલન્ટ યર્સ: 1980-1996” ના આત્મકથામાં,એ લખ્યુ છે કે મુખર્જીએ જ્યારે સમાચાર મળ્યા ત્યારે તે ક્ષણ યાદ આવી ત્યારે “મારા ચહેરા પરથી આંસુ ફરી વળ્યાં, અને થોડા સમય માટે સ્વસ્થ નહોતા થઇ શક્યા અને જ્યારે છેવટે, તે ઇન્દિરા ગાંધીના માર્ગદર્શનને યાદ કરીને તેમણે આપેલા સુચનોને યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે તેમના માર્ગદર્શન હેઠળ અમે રાજકીય જ્ઞાનમાં વધારો થતો હતો. જેના કારણે તેમના રાજકીય કેરીયર્સ ને પણ નવી ઉંચાઇને પહોંચી હતી.કોઇ વિચારવાનું કોઇ કારણ નહોતુ કે તેમને તેમને દરેક સ્થિતિના માણસ તરીકે ઓળખવામાં આવતતા હતા. 1978માં જ્યારે કોંગ્રેસના ભાગલા પડ્યા ત્યારે તેઓ ઇન્દિરા ગાંધી સાથે નીડરતાથી ઉભા હતા.તેમણે તેમના પુસ્તકમાં પિતાની સલાહને યાદ કરી હતી અને તેમની સાથે રહેવાનું નક્કી કર્યુ હતુ. તેમના પિતાની સલાહ હતી કે હુ આશા રાખુ છુ કે તમે એવુ કઇ નહી કરો કે અમને શરમ આવે. જ્યારે તમે કોઇ વ્યક્તિની સાથે કટોકટીની સ્થિતિમાં ઉભા રહો છો ત્યારે તેમના પ્રત્યે તમારી માનવતા દર્શાવો છો. આમ, તેમનો અર્થ એ હતો કે ઇન્દીરા ગાંધીના પ્રત્યે તેમની વફાદારી ઘટી નહોતી. તે દરેક સ્થિતિમાં ઇન્દિરા ગાંધી સાથે ઉભા રહ્યા હતા. કે જ્યારે ગાંધીએ ઇમરજન્સી જાહેર કરી હતી અને તેમને ટીકાઓનો સામનો પણ કરવો પડ્યો હતો કે જયારે કટોકટીને હટાવી લેવામાં આવ્યા હતા.

· જ્યારે 1984માં અચાનક પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી અવસાન થયુ ત્યારે મોટાભાગના લોકો એવુ હતુ કે તે ઇન્દિરા ગાંધીનું સ્થાન લઇ શકે તેમ છે. કારણ કે અગાઉ આ પરંપરા ચાલી આવતી હતી કે 1964માં પંડિત જવાહર નહેરુના અ 1966માં લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન બાદમાં પ્રાથમિક દ્રષ્ટિએ રાજ્ય સભાના મેમ્બર્સને આ પદ માટે પસંદ કરવામાં આવતા હતા.પણ સમયના રાષ્ટ્રપપતિ જૈલ સિંગે આ પરંપરા મુજબ પ્રણવ મુખરજીને બોલાવવ્યા નહોતા.

· પ્રણવ મુખર્જીએ તેમના પુસ્તકમાં લખ્યું છે કે અગાઉના જ્યારે વડાપ્રધાનનું નિધન થયું હતું, તેમાં મૃત્યુનું કારણે કુદરતી હતુ. પરંતુ, ઇન્દિરા ગાંધીની હત્યા અસાધારણ પરિસ્થિતિ , અને તે માત્ર રાજકીય ખળભળાટ મચી યગયો છે., પરંતુ આ ઘટનાની આસપાસ મોટી સંખ્યામાં અનિશ્ચિતતાઓ પણ જોવા મળી હતી. આવા વાતાવરણમાં, જ્યારે તેઓ પશ્ચિમ બંગાળથી દિલ્હી પાછા ફરતા હતા ત્યારે, તેમણે સાથે કોંગ્રેસના અન્ય સભ્યો સાથે નિર્ણય કર્યો હતો કે ઈન્દિરાના પુત્ર રાજીવ ગાંધી વડા પ્રધાનપદ લે તે જરૂરી હકતુ અને આ મામલો દિલ્હીમાં જ ઉતરતા પહેલા જ પતાવ્યો હતો.

· જો કે થોડા મહિના બાદ પ્રણવ મુખર્જીને મોટો આંચકો લાગ્યો હતો. જેમાં ડિસેમ્બર 1984માં યોજાયીલી સંસદીય ચૂંટણીઓમાં કોંગ્રેસ 411બેઠકો સાથે વિજયી બનતા રાજીવ ગાંધીએ તેમના નવા પ્રધાનમંડળની ઘોષણા કરી હતી. જેમાં પ્રણવ મુખર્જીનું નામ નહોતુ. તેમણે પુસ્તકમાં લખ્યુ છે કે “ જ્યારે કેબિનેટમાંથી મને કાઢી નાખવામાં આવ્યો તેનો આઘાત હતો અને પછી મારી જાતને સંભાળીને પત્ની સાથે ટીવી પર શપથ સમારોહ જોયો હતો, ”

· મંત્રીમંડળમાં સ્થાન ન મળતા અને સરકારમાંથી પણ કાઢી નખાતા 1986માં પ્રણવ મુખર્જીઓ પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસની સ્થાપના કરી હતી. જો કે ત્રણ વર્ષ બાદ રાજીવ ગાંધી સાથે સમાધાન થતા તેમનો પક્ષ કોંગ્રેસમાં ભળી ગયો હતો..

· વર્ષ 1991માં દેશમાં રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી અને તેમના મૃત્યુ પછી મુખર્જીની કારકિર્દીને એક પ્રકારનો વેગ મળ્યો હતો. તે સમયે તત્કાલીન વડાપ્રધાન નરસિંહ રાવની અધ્યક્ષતામાં મુખરજીને ભારતીય આયોજન પંચના ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને ત્યારબાદ 1995 માં તેઓ વિદેશ પ્રધાન બન્યા હતા..

· રાજીવ ગાંધીના અવસાન બાદ સોનિયા ગાંધીને પ્રણવ મુખર્જીઓ વડાપ્રધાનની ભુમિકા અદા કરવા કહ્યુ . જો કે સોનિયા ગાંધીએ આ અંગે સ્પષ્ટપણે ના પાડી હતી. ત્યારબાદ લાંબા સમયસ સુધી રાજકારણથી દુર રહ્યા હતા. વર્ષ 1997માં તે પ્રાથમિક પદે જોડાયા હતા. અને આગળ જતા તેમણે કોંગ્રેસના પાર્ટી અધ્યક્ષ પદની ઓફર કરવામાં આવી હતી, જેને તેમણે સ્વીકારી હતી. અહેવાલ મુજબ, પ્રણવ મુખર્જીએ સોનિયા ગાંધીના પાર્ટી અધ્યક્ષ પદ માટે ખુબ સારી ભફિકા રહી હતી.

· એવું માનવામાં આવે છે કે મુખર્જીએ સોનિયા ગાંધીને સરકારની યોજના અને અન્ય બાબતો અંગે શિક્ષિત કર્યા હતા અને સાસુ-સસરાની જેમ પરિસ્થિતિઓને સંભાળવાની સલાહ આપી હતી.

· 2004ની ચૂંટણીઓમાં ભવ્ય વિજય બાદ કોંગ્રેસે સકારની સ્થાપના કરી હતી. ત્યારે સોનિયા ગાંધી વડાપ્રધાન પદ માટે પાર્ટીની સ્પષ્ટ પસંદગી હતી. જો કે, તેમનો વિદેશી વંશ હોવાના કારણે તેમની આકરી ટીકા થવાથી તેમણે વડા પ્રધાનપદનો ઇનકાર કર્યો હતો. ત્યારે પ્રમવ મુખર્જજીને વડાપ્રધાન પદ ઓફર કરવામાં આવે તેવી સૌ કોઇને અપેક્ષા હતી, જ્યારે મનમોહન સિંહનો બહોળો અનુભવ હતો, જેમાં સુધારવાદી નાણાં પ્રધાન તરીકે પાંચ વર્ષ મહત્વના હતા. ”તેમણે તેમના પુસ્તક 'ગઠબંધન વર્ષોમમાં (1996-') એક એકાઉન્ટમાં લખ્યું 2012)

ABOUT THE AUTHOR

...view details