ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગુમલામાં અથડામણ, જવાનોએ બે નક્સલિઓને ઠાર માર્યા - Gumala

ગુમલા: કામડારા મથક આમટોલી જંગલમાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઇ છે, જેમાં જિલ્લા પોલીસ અને કોબરા બટાલિયનની સંયુક્ત ટીમની સાથે આ અથડામણ ચાલી રહી હતી. હાલ તો સંયુક્ત સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

tttttttttt

By

Published : Feb 24, 2019, 1:40 PM IST

પોલિસ અને નક્સલિઓ વચ્ચે થયેલા આ અથડામણમાં બે નક્સલિઓને ઠાર મારવામાં આવ્યા છે. આ અથડામણ અંગેની એસપીએ પણ સાક્ષી પુરાવી છે.

ત્યા થયેલી અથડામણ બાદ સંપુર્ણ વિસ્તારમાં જિલ્લા પોલીસ અને કોબરા બટાલિયન સર્ચ અભિયાન ચલાવી રહ્યા છે. વધુ માહિતી મુજબ કેટલાક નક્સલી કુખ્યાત હતા.

ABOUT THE AUTHOR

...view details