DRI તરફથી જાહેર કરેલા એક પ્રકાશનમાં જણાવવામાં આવ્યુ છે કે, વાન ચાલકની ધરપકડ કરી લેવામાં આવી છે. મળતી માહિતી મુજબ DRIના અધિકારીઓએ બાતમીના આધારે ગાંજો ઝડપી પાડ્યો છે. આ એક નશીલો પદાર્થ છે જેને ગેરકાયદેસર રીતે લઇ જવામાં આવી રહ્યો હતો. અધિકારીઓએ ચેન્નઇ-કોલકાતા રાજમાર્ગ પર વાનને રોકી આ ગાંજો ઝડપી પાડ્યો છે.
ચેન્નઇ-કોલકત્તા રાજમાર્ગ પર 2.71 કરોડ રૂપિયાનો ગાંજો ઝડપાયો - seized
વિશાખાપટ્ટનમ: રેવન્યૂ ઇન્ટેલિજન્સ નિયામકના અધિકારીઓએ એક વાનમાંથી લગભગ 2.71 કરોડ રુપિયાનો 1,813 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો છે.
iiiiiiiiiiiiiii
વધુ માહિતી મુજબ કુલ 361 પેકેડમાં ગાંજો પેક કરવામાં આવ્યો હતો જેને વજન કુલ 5 કિલોગ્રામ હતો. આ ગાંજો છત્તીસગઢ અને રાયપુર લઇ જવામાં આવી રહ્યો હતો.