ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શાહીન બાગ કથિત ફન્ડિંગ મામલે PFIના અધ્યક્ષ અને સચિવની ધરપકડ - Popular Front of India

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે પોપ્યુલર ફંટ ઓફ ઈન્ડિયા (PFI)ના અધ્યક્ષ પરવેજ અને સચિવ ઈલિયાસની કથિત PFIની શાહીન બાગ સાથે લિંક હોવાથી ધરપકડ કરી છે.

police
શાહીન

By

Published : Mar 12, 2020, 10:02 AM IST

નવી દિલ્હી: દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે પોપ્યુલર ફંટ ઓફ ઈન્ડિયા (PFI)ના અધ્યક્ષ પરવેજ અને સચિવ ઈલિયાસની કથિત PFIની શાહીન બાગ સાથે લિંક હોવાથી ધરપકડ કરી છે.

PIFના અધ્યક્ષ અને સચિવ પર શાહીન બાગના લોકોને ફન્ડિંગ આપવાનો આરોપ છે. આ અગાઉ પોલીસે PFIના એજન્ટ દાનિશની દિલ્હી હિંસા ભડકાવવા અને CAA (નાગરિકતા કાયદા) NRCના વિરોધમાં કાગળ વહેચવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details