ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં ત્રણ આતંકીઓની ધરપકડ કરાઈ

જમ્મુ-કાશ્મીર પોલીસે ગુરુવારે આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી હતી.

શ્રીનગર
શ્રીનગર

By

Published : May 21, 2020, 12:27 PM IST

શ્રીનગર: જમ્મુ-કાશ્મીર પોલીસે ગુરુવારે અહીં આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓને ધરપકડ કરી હતી. ભારતીય અધિકારીઓની 28 મી બટાલિયનના સહયોગથી પોલીસ અધિકારીઓએ ઉત્તર કાશ્મીરના કુપવાડા વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન ત્રણ આતંકવાદીઓને પકડ્યા હતા. તેમની પાસેથી મોટી સંખ્યામાં હથિયારો મળી આવ્યા છે. હાલ પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details